મધમાખી ઉછેર માટે બાગાયતી યોજના
મધમાખી ઉછેર માટે બાગાયતી યોજના મધમાખી ઉછેર માટે બાગાયતી યોજના આઇ ખેડૂત પોર્ટલ ચાલુ થઈ ગયું છે..જેમાં મધમાખી માટેની યોજના શરૂ થઈ ચૂકી છે જેમાં બાગાયત વિભાગમાં યોજના ક્રમાંક 55, યોજના ક્રમાંક 56 અને યોજના ક્રમાંક 71. જેમાં મધમાખી (સમૂહ કોલોની) અને મધમાખી હાઇવ્ માટેની અરજીઓ આપ કરી શકો છો. યુનિટ કોસ્ટ- રૂ.૨૦૦૦/ હાઇવ • ખર્ચના