મધમાખી ઉછેર માટે બાગાયતી યોજના
મધમાખી ઉછેર માટે બાગાયતી યોજના મધમાખી ઉછેર એ ખેડૂત માટે એક ઉત્તમ વ્યવસાયિક તક છે, જેનાથી ફાયદાકારક મધ ઉત્પાદન સાથે પરાગનયન પણ વધે છે. મધમાખી ઉછેર માટે બાગાયતી યોજના હેઠળ વિવિધ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ માટે આઇ ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોએ મધમાખી ઉછેર માટે અરજી કરી શકે છે.