નેચરલ મધના ઉપયોગો અને ફાયદા
નેચરલ મધના ઉપયોગો અને ફાયદા (Honey uses & benefits) 🐝શરીરનું વજન ઘટાડવા શુધ્ધ મધને સવારમાં નરણા કોઠે લીંબુના રસ સાથે ભેળવી પીવાથી શરીરની ચરબી ઘટે છે. જેથી વજન ઓછું કરી શકાય છે. 🐝શરીરનું વજન વધરવા શુધ્ધ મધને દુધ સાથે મિશ્ર કરી પીવાથી શરીરનું વજન વધારી શકાય છે. 🐝બાળકોની તંદુરસ્તી માટે દુધ સાથે મધ ભેગું કરી